રડવું નહીં ને કકળવું નહીં,
કર જોડી, કરગરવું નહીં.
દુષ્ટતા કરી ભેગુ થશે નહિ.
ને થશે કદાચ જો, તો પણ ટકસે નહીં.
રોદણાં રોઇ રોઇ ને,
જીવસો પણ નહીં, ને જીવાશે પણ નહીં.
#દુષ્ટતા

Gujarati Quotes by piyush rajgor : 111427684

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now