મહાભારત મા ભરી સભા મા કૌરવો દ્વારા દ્રૌપદી નુ ચિર હરણ કરવાની વૃત્તિ ને દુસ્ટતા મા ખપાવવા આવેલી.
રાવણ જ્યારે સીતાજીને અપહરણ કરી ને લય ગયો ત્યારે એમને પણ દુષ્ટનુ બિરુદ મળેલું.
એવી જ રીતે અત્યાર ના સમય મા પણ યંગ છોકરી ઓ પર થતો એસિડ એટેક હોય, બલાત્કાર હોય, કે પછી કુમળી વય ની બેબી ( બેબી જ કહી શકાય ને સાહેબ જેને પોતાની બોડી ની સભાનતા પણ ન હોય હોર્મોન્સ તો દૂર ની વાત છે. ) પર થતા એના પાપા,ભાય,કે પછી પાડોશી દ્વારા થતા બળાત્કાર હોય. આવા લોકો એ કરેલા કાર્ય ને ખરેખર તો દુસ્ટ નુ બિરુદ પણ નાનુ પડે. એવા કામ કરી રહ્યા છે લોકો.
ખરેખર તો આપણે આપણી આજુબાજુ ચલી રહેલી વેશ્યલયો મા કામ કરતી વેશ્યા ઓ ને દુસ્ટતા નુ બિરુદ અપાતા અવિયા છીયે. ખરેખર તો રિસ્પેક્ટ કરવી જોઇયે એ લોકો ની કે આ સમાજ નો હવસનો કચરો પોતા ના શરિર ની અંદર ઠાલવે છે ત્યારે આપણા ઘર ની દીકરી સલામત છે.
પરંતુ જો આ લોકો આવું કામ ના કરતા હોય તો ની પરિસ્થિતિ નો વિચાર કરિયો છે. આપણે કોયે? વિચારો મિત્રો કે આ લોકો છે તો પણ આજ ની પરિસ્થિતિ મા એક પુત્રી ને એનો જ બાપ રહેંસી નાંખતો હોય એવા કિશા અવાર નવાર આપણી સામે આવતા જ રહે છે.
ચલો જતા જતા એક સેલ્યુટ આ વેશ્યા લય તેમજ બજાર મા કામ કર્તિ સ્ત્રીઓ માટે પણ કરી લયે જેને આપણે હમેશાં દુસ્ટ ગણતા આવિયા છીયે. કેમ કે આ લોકો ને લીધે જ અપના ઘર પર રમતી દીકરી સેફ છે.
#દુષ્ટતા