" જ્યારે જ્યારે હું કંઈક ધારું છું "

પોતાને જ કંઈક માનું છું
જ્યારે જ્યારે હું કંઈક ધારું છું,

કયારે તાંડવ કરતો શિવ,
તો ક્યારેક ખુદ ને પશુરામ માનું છું.

ખુદને કંઈક માનું છું ,
જ્યારે જ્યારે હું કંઈક ધારું છું.

- Akshay Vanra

Gujarati Poem by Akshay Vanra : 111427665

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now