જાણતો નથી તું મારી વેદના,
ખુદથી જ છુપાવી છે મેં તારી ઝંખના
એવું નથી કે પ્રેમ નથી,
સ્વતંત્ર હુ તારી જેમ નથી,
સમજાય તો સમજજે,
કારણ મારા માટે પણ અસહ્ય છે દર્દની આ ભાવના

Gujarati Blog by Krunalmore : 111427650

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now