#દુષ્ટતા
દુષ્ટતા તો સદીઓથી ચાલી આવી છે,
પણ કયારેય જીતી નથી.
દુષ્ટ માણસોથી દુર રહેવુ,
ક્યારે હુમલો કરે શું ખબર??
માણસ જન્મથી દુષ્ટ નથી હોતો,
સમય જતા દુષ્ટ બને છે.
દુષ્ટતાથી કોઈનું ભલુ થયું નથી,
એનાથી વિનાશ જ થાય છે.
તો શા માટે દુષ્ટતાનો માગૅ અપનાવવો ???