નરી દુષ્ટતા હતી તે ક્રીડા માં,
જ્યાં...
ધર્મ નામે સભા ભરાઈ હતી,
જ્વાળા જાગી ક્રોધ અને ઈર્ષા ની
ને...
ભાવના જાગી બદલા ની બન્ને પક્ષે!
ત્યાં જ એક મહાભારત ની રચના થઈ.
જય શ્રી કૃષ્ણ
#દુષ્ટતા

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111427590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now