એક બિલ્ડર છે. એની પાસે ખૂબ જ પૈસા છે અને શક્તિશાળી છે. એ બિલ્ડરે ખરાબ ક્વોલિટી ની ફ્રેમ બારી બારણા માં નાખી.આ એક દુષ્ટતા કહેવાય. જે લોકો એ ફ્લેટ બુક કરાવેલા એ લોકો બધા એ વિરોધ કર્યો.તો એ બિલ્ડર નફ્ફટાઈ થી કહે છે કે મગજમારી ના કરો. એ બિલ્ડર પોતાની શક્તિ નો સારો ઉપયોગ કર્યો હોત તો કોઇના દિલ ના તૂટત.
એક તો ચોરી ઉપર સે સીનાજોરી..
આમ,એક દુષ્ટતા ફેલાવનાર ની નિશાની અથવા પાસું કહેવાય.
#દુષ્ટતા