પોતાના વિશે કશું છૂપું જાહેર કરવાનું ના હોય, ખુદની કોઈ કમજોરી, કોઈ બદમાશી, કોઈ બ્લન્ડર, કોઈ #દુષ્ટતા ઉજાગર કરવાની ના હોય, તો ખુદના વિશે કશું લખવાનો કોઈ અર્થ નથી. તમે કેટલા મહાન અને સારા છો, એ તો આમ પણ લોકોને ખબર જ છે ને!
#દુષ્ટતા

Gujarati Blog by संजय कुमार दवे : 111427307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now