#દુષ્ટતા
ભણતર થી ગણતર ચડિયાતું,
કુળ થી ચરિત્ર ચડિયાતું,

પૈસા થી સંસ્કાર ચડિયાતા,
ડિગ્રી થી કેળવણી ચડિયાતી,
ઉપકાર થી પરોપકાર ચડિયાતો,
દંડ થી ક્ષમા ચડિયાતિ,
દુષ્ટતા થી પ્રેમ ચડિયાતો,

સકલ જગત નો આધાર,
હર જન નો ઉદ્ધાર.
Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111427281

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now