સમાજે એવો નિયમ બનાવ્યો છે કે સ્ત્રી દાનમાં મળે પછી તેણે આખી જિંદગી પોતાના પતિ અને તેના પરિવાર ની સેવા કરવાની.. અહીંયા સંસ્કાર કરતા ગુલામીની ગંધ આધારે આવતી હોય છે. સ્ત્રી એ . આજીવન સંસ્કારી રહીને પોતાને પતિ અને પરિવારને વળગેલા રહેવાનું પછી ભલે તેનો પતિ સાવ હલકી કક્ષાનો હોય કે ચારિત્ર્યહીન હોય..