" એ માણસ હમેશા દુઃખી જ થાય છે જે બીજા પાસે ખુશ થવા માટે આશાઓ રાખે છે અને પોતાની જાત પર ઓછો વિશ્વાસ કરે છે.... " .
" હમેશા માટે પોતાની જાત પર વિશ્વાસ રાખજો બાકી જીવથી પણ વ્હાલો માણસ આપણે દુઃખી જ કર છે એક દિવસ તો અને હા સાહેબ....
" અમને તો અમારાનો અનુભવ છે ,તમને તમારા ય દગો દેશે .... " 🙏🙏🙏🙏🙏🙏🙏
【Mr :N.D...】