મારે હવે કઈક નવું કરવું છે,
મરી મરીને ક્યાં સુધી જીવીશું?

લોકો કરે યાદ એવું જીવવું છે.
ઇતિહાસ રચાય એવું રચવું છે.

આજે છું પાછળ તેથી શુ થયું!
ડગ મારે હવે આગળ ભરવું છે.

લાખ ભલે મળે તોફાનો મને,
તેમ છતાં મારે આગળ વધવું છે.

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111426653

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now