સાંજ પડતાં જ વીસ - પચીસ લાઈક કદાચ મળી જશે,
પણ આગળ, વધવું કેવી રીતે?
કે પડછાયો રહ્યો ત્યાં સુધી, અજવાળું રહ્યું જ્યાં સુધી,
અંધારું વહી જશે હમણાં જ, ને કાલે પાછી, મને મારી સવાર મળી જશે!!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૦૮ મે ૨૦૨૦

#વધવું

Gujarati Shayri by ALAY : 111426590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now