વધવું હોય
આગળ તો મારો ને
ધક્કો કોઈને!

કેમ વધવું?
આગળ પ્રેમ મહીં
અબોલા લીધા!

પ્રેમ તાજો છે!
રીસાણી લાગે તો છે
વધવું તો છે!

લગામ રાખો
વધારે વધવું તો
પ્રેમ માં ભારે!

ગભરાવ ના
વધવું ઘટવું તો
પ્રેમમાં થાય!

#વધવું

Gujarati Hiku by Anil Bhatt : 111426519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now