👌🏻 ​સુંદર ગુજરાતી શબ્દો...👌🏻​

​🌹🍃
જીતી ને ઝુકીએ...​
​અને..​
​હસી ને હારીયે..!!​

​સંબંધો ને સોના ના વરખ થી નહિ... પણ,​
​હૈયા ના હરખ થી શણગારીએ...​
​કોઈ પ્રીત નિભાવી જાય ,​
​કોઈ રીત નિભાવી જાય ,​
​કોઈ સાથ નિભાવી જાય,​
​તો કોઈ સંગાથ નિભાવી જાય ,​
​કરી દો જિંદગી કુરબાન તેના પર ,​
​જે દુ:ખમા પણ તમારો સાથ નિભાવી જાય ... 🍃🌹​
*🌹🙏જય જીનેન્દ્ર🙏🌹
*

Gujarati Blog by Minal Gosalia Shah : 111426488

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now