#Grow
વધવું હતું જીવનમાં તારી સાથે આગળ,
વનરાજીઓ માં ભટકવું હતું તારી સાથે,
પાણી ના ધોધ નીચે ઉભા રહેવું હતું સાથે,
સપનાઓ પુરાવા કરવા હતા તારી સાથે,
ઘણી ઈચ્છાઓ હતી તારી સાથે પુરી કરવાની,
પણ બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ.
જિંદગી થંભી ગઈ તારા જવા ની સાથે.

Gujarati Blog by Hjj : 111426375

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now