Gujarati Quote in Thought by Krina Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રોજ થતો નવો સૂર્યોદય રોજ નવું લયીને આપણી મન ની બારી માં એવા છે. એમાં થી આપણે રોજ નવુ શીખીએ છીએ અને આગળ વધીએ છીએ. જૂનું ભુસી ને આગળ વધવું જોઈએ. આગળ કરેલી ભૂલો ને સુધારી ને આપણે જિંદગી માં આગળ વધવું જોઈએ. પર્વત ની ટોચ સાંકડી છે પણ ટોચ પર પહોંચવાનો અથવા ત્યાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓફિસ માં ટોપ પોસીશન હાંસલ કરવી હોય તો મહેનત કરીને આગળ વધવું જોઈએ.રોજ એક ખેડૂત પોતાના ખેતર માં પોતાની જમીન ને ફળદ્રુપ બનાવીને કંઇ ક નવો પાક કરે અથવા ઉગાડે છે અને એ એની મહેનત માં આગળ વધે છે. રમત માં પણ રમતવીરો પોતાની મહેનત કરી ને આગળ વધે છે.જો એમાં હાર દેખાય તો એ યાદ રાખવું જોઈએ
નવી ગિલ્લી નવો દાવ..
જે વિચારો છે એ લખાઈ રહ્યા છે એનો આનંદ છે...
Krina Shah.
#વધવું

Gujarati Thought by Krina Shah : 111426307
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now