વધવુ છે આગળ તારી સાથે
પણ સંબંધો નથી ત્યા કેમ પકડું હાથ સાથે
નથી નસીબ જો તારુ મારુ
તો વધવુ આગળ એકલા હાથે
ત્યા ફરી ભગવાન કરે તારો ચહેરો મારી સામે
બોલ કેમ આગળ ‌વધવુ મારે આ જીવન સાથે

#વધવું

Gujarati Thought by Ravi Lakhtariya : 111426259

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now