Prem_222:

*બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે.*

*જૂઠો જીતે ને સાચો હારે.*

*"એવી બાજી જેનું નામ જગત છે".*

*અંતર* માં જેને રાખો
એનાથી *અંતર* ક્યારેય *ના* રાખો.

*🌹 જય શ્રી કૃષ્ણ 🌹*

Gujarati Quotes by Prem_222 : 111426256

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now