નથી થોભવું સખા મારે અહીં,
હજુ તોહ ઘણું અંતર કાપવું રે!

ઘૂઘવતા સાગરનાં મોજાં માફકને વળી,
ઊગતાં સૂરજ પેઠે આગળ વધવું રે!!

#વધવું # #grow #

Gujarati Motivational by ગુમનામ : 111426255

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now