ખબર નહીં ‌આ એકલતાની જિંદગી પણ મસ્ત છે
ઘડી બે ઘડી કોઇ સાથે મળી જાય તો જિંદગી માની લઇ તેવા મસ્ત છીએ
સમજણની આ દુનિયામાં વધુ સમજદારી ‌ધરાવી છીએ
એટલે જ કોઇ પોતાનુ દુર થતા તુટી પણ અમે જઇએ છીએ
#એકલતા

Gujarati Motivational by Ravi Lakhtariya : 111426253

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now