સ્મિત તારું સોહામણું
ને કાતિલ તારી નજર પડે
કેમ કરી બચવું મારે !
શિયાળાની આ રાત ને વચમાં
નથ તારા નાકની નડે
કેમ કરી આગળ વધવું મારે !
#વધવું

Gujarati Romance by Jatin Lad : 111426053

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now