#વધવું

આગળ વધવાની હોડમાં ને હોડમાં,

ખબર નહી કેટલા દોસ્તો પાછળ છૂટી ગયા?
ખબર નહી કેટલી યાદો પાછળ છૂટી ગઈ?
ખબર નહી કેટલા સ્વજન પાછળ છૂટી ગયા?

યાદો ને સહારે થોડી જીવાય હવે જિંદગી,
ચલ પાછા ,જીવી લઈએ ફરી જીવાય એવી જિંદગી .

Gujarati Whatsapp-Status by Vihad Raval : 111426040
Vihad Raval 7 year ago

એકદમ સાચી વાત

Vihad Raval 7 year ago

ખૂબ ખૂબ આભાર

Shefali 7 year ago

વાહ.. પ્રયત્ન હતો કે રાહમાં સાથે લઈને ચાલવું બધાને, પણ એમ મારું આગળ વધવું ક્યાં ગમ્યું હતું બધાને..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now