મારી ડાયરી.........
જીવન આમ જુવો તો સહેલું છે, પણ ક્યાંક આટાઘૂંટી પણ છૂપાયેલી હોય છે.સીધો વિચાર કરીએ તો જીવન માં આગળ વધવા, આપણા હાથ માં જ્યારે કશું જ નથી, ત્યારે આ ત્રણ ચીજ અપનાવવા જેવી...
ભૂતકાળ ને વિસારવો...
વર્તમાન ને સંભાળવું ...
ભવિષ્ય ની ફિકર છોડવી...
#વધવું