ધરતી તપે નહિ તો
વરસાદ ની કિંમત ના
જાણી શકે, ના
વરસાદ ની બુંદ ને
માણી શકે
તેવી જ રીતે
પ્રેમ માં જો
વિરહ ની વેદના
ના આવે ત્યાં
સુધી પ્રિયતમ
મિલન ને માણી
ના શકાય

Gujarati Whatsapp-Status by Hir : 111425770

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now