#વરરાજો

તારા હાથે મહેંદી ,,મારા હાથે તલવાર હશે,

તને રાહ મારી, મને તારા મિલન ની ઉતાવળ થશે,

માંડવા રોપશે જે'દિ તારા આંગણે...એ સાજણ

તે'દિ આ "વરરાજો" તને આવીને લઈ જશે.

- કાનો

Gujarati Blog by Kano_Chauhan : 111425718

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now