#વરરાજો

સાચો વરરાજો તો એ કહેવાય જે પોતાની મરદાનગી ના અભિમાન ને side કરી lifelong જેની સેંથી માં સિંદૂર પુરે એની કદર તથા રક્ષા કરી શકે ને સાથે સાથે પોતાનાં માતા પિતા તથા દરેક આપ્તજન ની કાળજી કરી જાણે પુરા સમતોલન સાથે .


-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111425709

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now