લોકડાઉન એ ટીનેજર્સ માટેનો તકલીફ ભર્યો સમય છે. આખો દિવસ ઘરમાં રહેવા ટેવાએલા નથી.
ખુલ્લી હવા, મિત્રો સાથે વાતોના તડકા મારવા આ તેમનું રોજિંદુ જીવન હતું. બહાર જવાનું કે મિત્રોને મળવાનું સદંતર બંધ અને ઘરમાં રહેવાનું ફરજીયાત થયું છે.
તેમની દ્રષ્ટિએ અકળામણ અનુભવાય સ્વાભાવિક છે