#વરરાજા
વગડાવી ઢોલ ને વાજા સાથે લાવ્યા જાનૈયા જાજા હોંશથી આવ્યા વરરાજા
જો ડાહી કન્યા મળી તો કાયમ રાજા
પણ જો કન્યા વીફરી તો વર ને ગગડાવે હાજા

Gujarati Funny by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111425508

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now