આ લોકડાઉન ના લીધે મારે આખા દિવસ નો સમય વિખરાયેલો અને વહેંચાયેલો થઇ ગયો છે.
સમય નું આયોજન નથી.
જિંદગી જાણે એક નાનકડા મકાન માં કેદ થઇ ગઈ છે.
છતાં આ કેદ જિંદગી બહાર નીકળવા કરતા ચોક્કસ સારી કહી શકાય.
સાથે સાથે આત્મ મંથન કરવાનો આ બેસ્ટ ટાઈમ છે.
ખુદ એક વિચારોના ના દરિયા માં ડૂબી ને કંઈક શોધવાનો પ્રત્યન કરી શકાય.