વરરાજા કઇ અમથું થોડી બનાય છે..

માથે સાફો હોય ..." જવાબદારી" નો
હાથ માં તલવાર હોય... " રક્ષણ" ની
પગમાં રજવાડી મોજડી હોય.. " સુખ દુઃખ માં સાથે ચાલવા"ની
અંગ પર પહરેલી શેરવાની હોય.." જે તુફાની ઢાળ સરખી હોય"
#વરરાજો

Gujarati Thought by Brijesh Mistry : 111425306

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now