કહેવાય છે કે, વરરાજો વાજતે-ગાજતે પોતાના માટે દુલ્હન લેવા માટે જાય છે, પણ ના. એ તો....!!!
એક સ્ત્રીનું અરમાન બનીને જાય છે,
એક સ્ત્રીનું સૌભાગ્ય બનીને જાય છે,
એક સ્ત્રીની જવાબદરી લેવા જાય છે,
એક સ્ત્રીનો શણગાર બનીને જાય છે,
એક સ્ત્રીના મુખનું સ્મિત બનીને જાય છે,
એક સ્ત્રીના દિલનો રાજા બનીને જાય છે,
એક સ્ત્રીના સપનાને અંકુરિત કરવા જાય છે.
એક સ્ત્રીના જીવનમાં નવો વિચાર બનીને જાય છે....
_meera soneji
#વરરાજો
#વરરાજો