બનીને આવ્યો નર એક વરરાજો,,,
ફુલ્યો ફાલ્યો 'ને દેખાય તાજો માજો,,,
વિષ્ણુ રૂપે એકદિન કાજ નર એ,,,
લક્ષ્મી સાચવશે હેતે જીંદગી આખી,,,
પછી ભલે પડતી એના તન-મનમાં દાજો......
તેજલ

#વરરાજો

Gujarati Microfiction by Tejal Vaghasiya . : 111425155

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now