બાળપણ ગયુ ભણયા ગણ્યા, કમાતા થયો ને બન્યો વરરાજો .
આંટી ધુંટીઓ ઉકેલી જીવનની માંડ નવરો થયો ત્યા તો આત્મા સાથે લગન કરવા આવ્યો યમરાજ બની ને વરરાજો.
#Groom

Gujarati Thought by Dhiren Panchal : 111424999

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now