દુનિયાદારી ના નિયમેં બનાવે વરરાજો.
મળેજો શુકન્યા તો પુરી કરે પતિની ફરજો.
ભટકે જો અણસમજુ તો વધારે કરજો.
વરરાજો એ છે અઢી દિવસ નો દરજ્જો.
જિંદગી ભરની જવાબદારીઓ નો કબ્જો.
#વરરાજો

Gujarati Blog by Rabari Jigna. R : 111424914
પ્રભુ 7 year ago

વાહ વાહ વાહ,👏✍️👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now