સંસાર ના વહેવાર ની પાઠશાળા માં પ્રવેશ ફક્ત
વરરાજા ને જ મળે છે અને આ શાળા નુ પરિણામ
બે થી ત્રણ ટકા આવે. અને એ કહેવાય વરરાજા,
બાકી બધા વર કહેવાય સાચું ના લાગતું હોય તો
પૂછી જોવ વહુરાણી ને.
#વરરાજો

Gujarati Funny by Harshadbhai Narandas Thakkar : 111424851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now