મારી પાસે એક સપનાનો સંબંધ છે . . .
મિત્રતા હજી એટલે જ અકબંધ છે , , ,

પકડીને હાથ ચાલ્યા હતા થોડે સુધી . . .
હજી હાથમાં એની સુગંધ છે , , ,

ખેરવી કાઢ સુકાઈ ગયેલા બધાયે પાન . . .
પાનખર પછી જ તો વસંત છે , , ,

સાથે હસતા , સાથે રમતા , સાથે જમતા ,
મિત્રતા જેવું બીજું ક્યાં કોઈ સગપણ છે . . . ?

નથી મળ્યા વરસોથી એથી શું થયું . . . ?
સંબંધ હજી એટલોજ અકબંધ છે,,,

ચાલ , બધી જૂની યાદો તાજી કરીએ . . .
હૈયામાં જે હજી અકબંધ છે , , ,

🙏🙏🙏🙏❤

Gujarati Romance by Yogita Sondagar : 111424709
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now