તારે બેઠો જ કરવો હોય તો,
માણસને બેઠો કર ;
ઈશ્વર બેઘર નથી,
આમ રોજ નવાનવા મંદિર ઉભા ના કર ....!!!

Gujarati Quotes by Het : 111424702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now