જીવન નાં અમુક પ્રસંગોને વીસરી જાવાની આદત અને વીસરી શકવાની તાકાત એ બહુ જરૂરી છે ખુશ રેહવા માટે વાહલા, બધું જ યાદ રાખનાર પીડાય બહુ છે, ગૂંગળાય બહુ છે.
ના તો કંઈ કરી શકાય ના તો ભૂલી શકાય.
#વીસરવું

Gujarati Thought by Tejal Gor : 111424456

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now