ના નથી મારી જો તું આવ મારી જિંદગી માં,
મને સહન કરવાની હોય ક્ષમતા તો આવ મુજ માં..!

હરેક પળ ખુશ ન પણ રાખી શકું,
ત્યાગ ની ભાવના હોય તો આવ મુજ માં..!!

એમનમ મને મેળવવો સહેલો નથી ,
અને મેળવી લે તો સાચવવો પણ સહેલો નથી..!!

ishq_andaj

Gujarati Blog by Kish : 111424430
Kish 7 year ago

🙄😂😁 હવ અગાઉ થી જ જણાવી દવ હું તો😂

Parmar Geeta 7 year ago

હા અગાઉ થી કહી દેવું સારૂ.. ☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now