યાદ તારી વિસરૂં હું,,,
એ,,,
આ જન્મે તો શક્ય નથી
એક ખુણે ધરબી દીધી છે યાદને
ખુણો ખોતરી જાય કોઈ
તારા જેવું
એવું કોઈ સખ્ય* નથી
તેજલ
સખ્ય = મિત્ર


#વીસરવું

Gujarati Romance by Tejal Vaghasiya . : 111424280

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now