Gujarati Quote in Poem by RRS

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

///------------- #વીસરવું --------------///

દુઃખ ઉપજ્યુ જ્યાં સજીવ તમામને,
વિસ્મૃતિ દુઃખને દે ભુલાવી.
કાળ વીત્યા પછી સ્મૃતિ ઓગળશે,
તેમનો જગત્પતિને ખપ લાગ્યો.
સ્મૃતિ-વિસ્મૃતિ આપનાર આપને,
કોઈ ક્યાં કદી યાદ કરશે???

ભાવાર્થ : જ્યારે પણ વ્યક્તિને દુઃખ પડે ત્યારે થોડા સમય સુધી તેની સ્મૃતિ તાજી રહે પરંતુ કુદરતે આપણને વિસ્મૃતિ આપી છે તેથી આપણે દુઃખને ધીરેધીરે વિસરીએ છીએ , આપણે ઈશ્વર ને પણ ક્યાં યાદ રાખી શકીએ છીએ???


#ઈશ્વર
#વીસરવું
#સ્મૃતિ
#વિસ્મૃતિ

Gujarati Poem by RRS : 111424264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now