વીસરવું છે આજે બધું જ....
વીસરવુ છે તારી યાદો ને ....
વીસરવી છે આજે પહેલી મુલાકાતને ...
વીસરવુ છે એ પહેલા હસતા ચહેરાને ....
વીસરવી છે એ પેલી આંખની નમી ને ....
વીસરવી છે તે આપેલી તમામ યાદોને.....
વીસરવા છે તે આપેલા વાયદાઓ ને .....
વીસરવા છે તે સપનાઓને જ તારી સાથે જોયેલા ....
વીસરવી છે એ લાગણીઓને .... Dhara vyas
વીસરવો છે એ રસ્તો છે તારા સુધી આવે .....
વીસરવી છે મંઝિલ જે તું છે .....
વીસરવો છે એ દર્દ જે તે આપેલો ....
વીસરવા છે આંસુ એ છે જે-તે આપેલા છે.....
વીસરવો છે આજે તને....
#વીસરવું