Vઆજ સુધી ક્યાં હતી?
આમ તેમ ગોત્યાં કરી, પ્રેમ ની સુવાસ તારી.
ખબર નહીં આજ સુધી ક્યાં હતી.
ગોતવાને તારા સ્મીત ની કીલકારી,
મારી આંખોને પુરી હૈયારી હતી.
પાણી ના બેડલે નિહાળી મેં પનિહારી હતી.
તેને પામવા મારી પુરી તૈયારી હતી.
ઘણું જજુમ્યો લગન મારી એ નારી હતી.
પણ તે સમય હાથની લકીર ક્યાં સારી હતી.