વિસરાઈ ગયેલી યાદો ને એક બુંદ તારા સ્નેહરૂપી ઝાકળ થી ફરી હર્યુભર્યું ઉપવન બની શકશે જો તારી મરજી હોય તો.. બાકી તો તારા વિરહ માં પણ "ભાવુ" ને ભીનાશ શોધવાની એ આવડત હજુ પણ અકબંધ એમ જ છે..ભાવના જાદવ

Gujarati Shayri by Bhavna Jadav : 111424069

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now