આજે બેવફાઈ ની દરેક સીમા પાર કરી ગયા તમે શ્વાસો શ્વાસ માં વસી હવે વિસરવા નુ શીખવી ગયા તમે શીખી ગયા ભલે. અમે વિસરવા નુ રટણ કરી
યાદ કરીશુ. વીસરવું. વીસરવું વીસરવું વીસરવું.....
હર્ષદ હવે યાદ રહી ગયું વીસરવું.
#વીસરવું

Gujarati Shayri by Harshadbhai Narandas Thakkar : 111424043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now