જીવનની ક્ષણ ક્ષણ માં તું છે..
ખોલ્લુ જ્યાં બારી ત્યાં ..
હવા માં તારી મહેક છે..
સંગીત ના સુર માં તું છે...
વિસરુ કઈ રીતે તને..હે શ્યામ.
મીરાની વીણા માં તું છે..
મીરલો ટહુકો કરે..ત્યાં
મારા સ્મિત માં તું છે..
વિસરુ કઈ રીતે તને..હે શ્યામ..
મારા ઘડતર માં જ તું છે...
#વિસરવું