તમે પ્રતીક્ષા કરો છો ત્યારે સમય ઘીમો થઈ જાય છે ,
ભયભીત થાઓ ત્યારે સમય લાંબો થઈ જાય છે ,
આનંદમાં હોવ ત્યારે ટૂંકો થઈ જાય છે ,
પ્રેમ માં પડો ત્યારે સમય અસ્તિત્વ જ ગુમાવી દે છે.

Gujarati Whatsapp-Status by Mahesh Vegad : 111423963

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now