Gujarati Quote in Thought by Krina Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિસરવું એટલે ભુલી જવું. સામે વાળી વ્યક્તિ ગમે તેટલું ખરાબ આપણી સાથે કરે પણ એ ભૂલી જવા માં મજા છે. એ જ સુખ ની ચાવી છે. એકબીજા ના સેન્સેટિવે thoughts સમજી લયીએ તો ઘર માં સાથે રહેવાની મજા આવે. ઓફીસ માં સાથે કામ કરવાની મજા આવે. સ્કુલ માં સાથે ભણવાની મજા આવે. મોકળાશ હોય ત્યારે વિચારજો વિસરાઈ (ભુલી) જવા માં જે મજા છે એ કંઈ ક ઔર જ છે. વાત નાની છે પણ અમલ માં મૂકો તો મનસુખ વધે અને આનંદિત રહીએ...
Krina Shah.

#વીસરવું

Gujarati Thought by Krina Shah : 111423947
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now