*જીવનમાં કયારેક ખરાબ દિવસનો અનુભવ થાય ને તો એટલો જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહિ...*


*✍"એક ભૂલ" તમારો અનુભવ વધારે છે જ્યારે*, *"એક અનુભવ" તમારી ભૂલો ઓછી કરે છે..!*😊

*સુપ્રભાત* 💎
*જય શ્રીકૃષ્ણ*

Gujarati Quotes by Rahul Desai : 111423807

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now